• સોમવાર, 30 માર્ચ, 2026

ગોરાઈમાં યુવતીએ ગળેફાંસો લઈ જીવન ટૂંકાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : બોરીવલી (પશ્ચિમ)માં ગોરાઈ-બેમાં નારાયણ પેઈંગ ગેસ્ટ હાઉસમાં રહેતી જિયા અશોક ગદર નામની યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. ભાજપના સ્થાનિક નગરસેવક શિવા શેટ્ટીએ.......