ફિલ્મ માતૃભૂમિની રજૂઆત ટલ્લે ચડી જતાં હવે સલમાન ખાને આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. નેશનલ ફિલ્મ વિજેતા દિગ્દર્શક વામસી પૈડિપલ્લીની આગામી ફિલ્મનું આવતા મહિને શૂટિંગ શરૂ કરશે. સલમાનની આ ફિલ્મમાં અનિલ કપૂરને પણ લેવામાં આવ્યો છે તથા નયનતારા નાયિકાની ભૂમિકામાં છે. આ પૅન ઇન્ડિયા એકશન થ્રિલર.....