અમદાવાદ, 27 : ભારતના 27 ટકા કાર્ગો વોલ્યુમ્સનું સંચાલન કરતી ભારતની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (અઙજઊણ) એ દરિયાઈ આપત્તિ માળખામાં લાંબા સમયથી પ્રવર્તતા શૂન્યવકાશને દૂર કરી દરિયાઈ સંકટ અને....