• શનિવાર, 28 માર્ચ, 2026

ઢોંગી બાબા અશોક ખરાત વિરુદ્ધ ફરિયાદોનો મારો

તપાસ ટીમને મળ્યા 50થી વધુ કૉલ્સ

મુંબઈ, તા. 27 (પીટીઆઇ) : સ્વયંઘોષિત સંત અને બળાત્કારના આરોપી અશોક ખરાતની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટુકડી `સીટ'ને ગત પાંચ દિવસમાં 50 કરતાં વધુ ફોન મળ્યા છે. તેમાં નાગરિકોએ ખરાત દ્વારા આચરવામાં આવેલા અપરાધોની માહિતી આપવાની તૈયારી દર્શાવી છે એમ અધિકારીએ જણાવ્યું....