તહેરાન, તા. 27 : ઈરાનની રાજધાની તહેરાનમાં પાકિસ્તાની દૂતાવાસ અને ત્યાં તૈનાત રાજદૂતનાં આવાસ પાસે વિસ્ફોટનાં સમાચાર આવી રહ્યાં છે. અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણથી શરૂ થયેલી જંગને હવે 28 દિવસ થઈ ગયા છે ત્યારે આ હુમલો થયો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તહેરાનમાં મોજૂદ બધા પાકિસ્તાની રાજદ્વારીઓ....