અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.27
: કિંમતી ધાતુઓના ભાવમાં હાલક ડોલક સ્થિતિ વચ્ચે ભાવ તૂટ્યાં હતા. અમેરિકા અને ઇરાન
વચ્ચે સમાધાનની વાટાઘાટોની ચર્ચા થાય છે પણ કોઇ સંકેત મળતા નથી એટલે ભાવમાં ઉથલપાથલ
વધી છે. સોનાનો ભાવ વિશ્વ બજારમાં 4415 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ચાલી રહ્યો હતો. જે
વધીને એક તબક્કે 4475 ડોલર સુધી....