આજનો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ સ્થળ : બેંગ્લુરુ સમય: 7-30
બેંગ્લુરુ, તા.27:
આઇપીએલની ગત સીઝનમાં પોતાનો પહેલો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ વખતે પહેલીવાર
ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ઉતરશે. 19મી સીઝનના પ્રારંભિક મેચમાં આરસીબી સામે સનરાઇઝર્સ
હૈદરાબાદના પાવર હિટર્સને રોકવાનો પડકાર રહેશે. આરસીબી માટે સારી વાત એ છે કે ટીમનો
અનુભવી....