• શનિવાર, 28 માર્ચ, 2026

શ્રીનગર-લેહ હાઈવે ઉપર હિમસ્ખલન : છનાં મૃત્યુ

શ્રીનગર, તા. 27 : કાશ્મીરના સોનમર્ગમાં શુક્રવારે અચાનક જ હિમસ્ખલને ભારે તબાહી મચાવી હતી. આ બનાવ શ્રીનગર-લેહ હાઈવે ઉપર સ્થિત જોજિલા પાસના ઝીરો પોઈન્ટ વિસ્તારમાં બન્યો હતો. આ દુર્ઘટનામાં છ લોકોના મૃત્યુના અહેવાલ સામે આવ્યા હતા જ્યારે ડઝનેકને બચાવી લેવામાં આવ્યા.....