• શુક્રવાર, 27 માર્ચ, 2026

વિવેક અગ્નિહોત્રી બનાવશે `અૉપરેશન સિંદૂર'

હાલમાં બૉલીવૂડમાં સત્ય ઘટના પર આધારિત ફિલ્મોનો ટ્રેન્ડ છે. ધુરંધરની પ્રેરણા પણ સત્ય ઘટના છે અને હવે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે તે પણ સત્ય ઘટના પર આધારિત છે. ગત એપ્રિલ મહિનામાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય લશ્કરે....