• શુક્રવાર, 27 માર્ચ, 2026

ચીનનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન : વેપાર-રોકાણને ટેકો જારી રાખશે

પીએમ શરીફ સાથેની બેઠકમાં રાજદૂત જિયાંગ ઝેડોંગે કરી પ્રશંસા  

નવી દિલ્હી, તા. 26 : પાકિસ્તાનને છાવરતું ચીન પાકમાં વેપાર અને રોકાણને ટેકો આપવાનું ચાલુ રાખશે તેવું ગુરુવારે ચીનના રાજદૂત જિયાંગ ઝેડોંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા બાદ કહ્યું હતું. બેઠક દરમિયાન જિયાંગે પાકિસ્તાનની આર્થિક સ્થિરતાની પ્રશંસા કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, વડાપ્રધાન શરીફે ચીનના સતત....