બીસીસીઆઇનો સંવેદનશીલ નિર્ણય
નાસભાગની ઘટનાના
11 મૃતકને શ્રદ્ધાંજલિ અપાશે : સમાપન સમારોહનું ભવ્ય આયોજન
નવી દિલ્હી, તા.26:
બીસીસીઆઇ દ્રારા આઇપીએલ-2026 સીઝનના પ્રારંભ અગાઉ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગયા
વર્ષે આરસીબીની પહેલી ખિતાબી જીત પછીની ઉજવણીમાં બેંગ્લુરુમાં ભાગદોડ થઇ હતી. જેમાં
11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના કારણે આ વર્ષે આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે....