• શુક્રવાર, 27 માર્ચ, 2026

ઈરાન માટે કાશ્મીરમાં કરોડોનો ફાળો !

યુદ્ધગ્રસ્ત ઈરાની નાગરિકોની મદદનું અભિયાન છેડાતાં ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ

શ્રીનગર, તા. 26 : કાશ્મીર ખીણમાં યુદ્ધગ્રસ્ત ઈરાનના સમર્થનમાં કરોડો રૂપિયાનો ફાળો એકઠો કરાયો છે. આ સમાચાર બાદ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 18 કરોડ રૂપિયાનું દાન ભેગું કરી દેવાયું છે. આ પૈસાનો ઉપયોગ આતંકવાદને આર્થિક મદદ માટે થવાની આશંકા....