• શુક્રવાર, 27 માર્ચ, 2026

હોર્મુઝ બાદ બાબ-અલ-મંદેબ બંધ કરવા ઈરાનની ધમકી

નવી દિલ્હી, તા. 26 : હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અંગે દુનિયાભરમાં ચિંતા બનેલી છે અને તેવામાં હવે બાબ અલ મંદેબ સ્ટ્રેટ મુશ્કેલીનું નવું કારણ બની શકે છે. ઈરાને હવે બાબ અલ મંદેબ સ્ટ્રેટને પણ બંધ કરવાની ધમકી આપી છે. ઈરાની મીડિયાએ ઈરાનના રક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે જો અમેરિકાએ હોર્મુઝ કે....