• શુક્રવાર, 27 માર્ચ, 2026

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા ઘોંચમાં પડતાં તેલમાં ફરી ઉછાળો

બ્રેન્ટ ક્રૂડ વાયદા બે ટકા વધીને પ્રતિ બેરલ 104.21 ડૉલર 

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ): અખાત યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા સાથે સીધી મંત્રણા કરવાનો ઈરાને ઈનકાર કરી દેતાં આજે ક્રૂડ અૉઈલમાં તેજી આગળ વધી હતી અને બ્રેન્ટ ક્રૂડ વાયદા લગભગ બે ટકા વધીને પ્રતિ બેરલ 104.21 ડૉલર જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ વાયદા 2.05 ટકા વધીને પ્રતિ બેરલ 92.17 ડૉલર....