અમેરિકી અદાલતનો મહત્ત્વનો ચુકાદો : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બાળકો માટે સુરક્ષિત નથી
વોશિંગ્ટન, તા.
26 : અમેરિકાની એક અદાલતે ઐતિહાસિક ફેંસલો આપતાં `મેટા'ને ઓનલાઈન પડકારોથી બાળકોને
બચાવવામાં નિષ્ફળ રહેવાના દોષી માનતાં 3141 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો હતો. ન્યૂ
મેક્સિકો જ્યૂરીએ કહ્યું હતું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બાળકો માટે સુરક્ષિત નથી. આ
મંચો પર અશ્લીલ વીડિયો, તસવીરો, માનવ તસ્કરી, ખોટી....