રાજસ્થાન રૉયલ્સ બાદ બીજા સોદાથી આઇપીએલની બ્રાંડ વેલ્યૂમાં જબ્બર વધારો
આદિત્ય બિરલા
અને ટાઇમ્સ ગ્રુપ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના નવા માલિક
નવી દિલ્હી, તા.25
: રાજસ્થાન રોયલ્સ ટીમ 1,000 કરોડ રૂપિયામાં વેચાયા બાદ હવે એથી પણ મોટો સોદો થયો છે.
આઇપીએલની વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) 16,706 કરોડ રૂપિયામાં
વેચાઈ ગઈ છે. આરસીબી ટીમને આદિત્ય બિરલા અને ટાઇમ્સ ગ્રુપના કન્સોર્ટિયમએ ખરીદી છે.
આમ આઇપીએલમાં બે ટીમ રાજસ્થાન રોયલ્સ....