ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા.
25 : પૈસા માટે અધમતા પર ઊતરી બાપે બાળક જન્મે એ પહેલાં બાળકો ખરીદતા એજન્ટ સાથે સોદો
કરી દીધો હતો. બાળકના જન્મના અઠવાડિયામાં બાળક વેચી પૈસા ભેગા કરનારા બાપ સહિત પાંચ
આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગરીબ દંપતી ગર્ભધારણ કરે ત્યારે
જ એનું બાળક ખરીદવાનો....