• ગુરુવાર, 26 માર્ચ, 2026

સોના-ચાંદીના ભાવમાં ફરી સુધારાનો દોર

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.25 : ડોલર નરમ પડવાથી અને ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ ફરીથી વધી ગયા છે. સોમવારે થયેલો ઘટાડો બધો જ રિકવર થઇ ગયો છે.  ફુગાવાનું દબાણ અને ઊંચા વૈશ્વિક વ્યાજ દરો અંગેની ચિંતા ઓછી થવાથી બુધવારે સોનામાં 4602 ડોલરનો ભાવ ફરીથી મેળવાયો હતો. જોકે બાદમાં 4542 ડોલર ચાલી રહ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ