• ગુરુવાર, 26 માર્ચ, 2026

અક્ષય કુમારની `ભૂત બંગલા' હવે 17મી એપ્રિલે?

હાલમાં રણવીર સિંહની ફિલ્મ ધુરંધર- ધ રિવેન્જ બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડી રહી છે. આ ઝંઝાવાતના સપાટામાં ન આવી જવાય તે માટે ટૉક્સિક, હેલ મેરી ડેકોઈટ જેવી કેટલીક ફિલ્મોની રજૂઆતને લંબાવવામાં આવી છે. અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ભૂત બંગલાને પણ આ જ કારણસર 10મી એપ્રિલે રજૂ કરાવાનો નિર્ણય લેવાયો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ