ગુજરાતની આર્થિક સ્થિતિ ઉપર CAGનો રિપોર્ટ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
25 : રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિને સરકાર દ્વારા `ગુજરાત રાજ્યની નાણાકીય
પરિસ્થિતિ-2024-25' અંગેનો ભારતના કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરનલ (કૅગ)નો ઓડિટ અહેવાલ
રજૂ કર્યો હતો. જેમાં રાજ્યના અર્થતંત્રના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ અહેવાલમાં ગુજરાત જેવા વિકાસશીલ અને આર્થિક રીતે....