• ગુરુવાર, 26 માર્ચ, 2026

એસઍન્ડપીએ નાણાવર્ષ 2027 માટે વિકાસદરનો અંદાજ વધારી 7.1 ટકા કર્યો

મજબૂત માગ અને રોકાણ મુખ્ય ચાલકબળ બની રહેશે 

મુંબઈ, તા.25 (એજન્સીસ) : એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ એજન્સીએ આવતા નાણાવર્ષ 2026-27 માટે દેશના વિકાસદરનો અંદાજ વધારીને 7.1 ટકા કર્યો છે. ખાનગી ધોરણે ખરીદ શક્તિમાં અને રોકાણમાં વધારો થવાની સાથે મજબૂત નિકાસ એ ત્રણે બાબતો ભારતના વિકાસદરને ગતિ આપશે, એમ આ રેલિંગ એજન્સીના અહેવાલમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ