• ગુરુવાર, 26 માર્ચ, 2026

ટૉનિકના નામે રૂા. 15 લાખમાં મધનું વેચાણ કરાતું

નાસિકના ઢોંગી બાબા અશોક ખરાત પ્રકરણ કૌભાંડ

પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના પોતાની જાતને બાબા માનતા અશોક ખરાત સેક્સ ટૉનિકના નામે લોકોને રૂા. 15 લાખમાં મધનું વેચાણ કરતો હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. નાસિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા કરવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ