અતનુ ચક્રવર્તીના રાજીનામાનો વિવાદ
મુંબઈ, તા.
25 (એજન્સીસ) : બૅન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ આજે
વિવાદમાં ફસાયેલી એચડીએફસી બૅન્ક પાસેથી તેમની થયેલી બોર્ડ મિટિંગની વિગતો મગાવી છે.
બૅન્કના તત્કાલીન ચૅરમૅન અતાનુ ચક્રવર્તીએ બૅન્કના એમડી અને સીઈઓ જગદીશન સાથે થયેલા
કથિત મતભેદો બાદ આપેલા રાજીનામા....