• ગુરુવાર, 26 માર્ચ, 2026

કેકેઆર ટીમે રસેલના માનમાં જર્સી નંબર 12ને રિટાયર કરી

કોલકતા, તા.25: કોલકતા નાઇટ રાઇડર્સે ટીમના પૂર્વ કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલના સન્માનમાં જર્સી નંબર 12ને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આંદ્રે રસેલે 2014થી 2025 સુધી કેકેઆર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રસેલે આઇપીએલમાં કુલ મળીને 140 મેચમાંથી 133 મેચ કેકેઆર ટીમ તરફથી રમ્યા હતા. પાછલા નવેમ્બરમાં તેણે આઇપીએલમાંથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ