આ સમયે શિવકલ્યાણ રાજા સ્વર સમારોહનું પણ આયોજન
મુંબઈ, તા.
25 : મહારાષ્ટ્રના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસો અને છત્રપતિ શિવાજી મહારાજના ઉત્કૃષ્ટ
ઈતિહાસનો આધુનિક ટેક્નૉલૉજીના માધ્યમથી આકાશમાં 2000 ડ્રૉનના માધ્યમથી શો આયોજિત કરવામાં
આવ્યો હોવાનું રાજ્યના સાંસ્કૃતિ પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે જણાવ્યું હતું. આ ડ્રૉન
શો 26 માર્ચ (આજે) અને આવતી કાલે 27 માર્ચે....