• ગુરુવાર, 26 માર્ચ, 2026

માથેરાનના ઈ-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર ઉતર્યાં

મુંબઈ, તા. 25 : માથેરાનમાંની હાથરિક્ષાની અમાનવીય પ્રથા કાયમસ્વરૂપે બંધ કરીને ઈ-રિક્ષા દ્વારા શ્રમિકોનું પુનર્વસન કરવાનો સ્પષ્ટ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી માથેરાનવાસીઓએ ઈ-રિક્ષા માટે બેમુદત ભૂખહડતાળની શરૂઆત કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ