• ગુરુવાર, 26 માર્ચ, 2026

ન્યૂ ઝીલૅન્ડ સામે આફ્રિકાનો 3-2થી શ્રેણી વિજય

અંતિમ ટી-20 મૅચમાં કિવિઝ ટીમ 33 રને હારી 

ક્રાઇસ્ટચર્ચ, તા.25: નવોદિત મીડલઓર્ડર બેટર કોનર એસ્ટરહાઉઝનના ઝડપી 75 રન પછી બોલરોના સહિયારા પુરુર્ષાથથી પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનો 33 રને સરળ વિજય થયો હતો. આથી મેચની શ્રેણી પ્રવાસી દ. આફ્રિકા ટીમે 3-2થી કબજે કરી લીધી હતી. અંતિમ મેચમાં આફ્રિકાના 4 વિકેટે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ