• ગુરુવાર, 26 માર્ચ, 2026

ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા વચ્ચે ક્રૂડતેલ ચાર ટકા ઘટયું

મુંબઈ, તા. 25 (એજન્સીસ) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા હમણાં થઈ રહી હોવાનું અને શાંતિ કરાર માટે ઈરાન ઉત્સુક હોવાનું નિવેદન પ્રસિદ્ધ કરતાં બુધવારે ક્રૂડતેલના ભાવમાં આશરે ચાર ટકા જેટલો ઘટાડો થયો હતો. જોકે, બીજી તરફ, ઈરાન દ્વારા અમેરિકા સાથે સીધી કોઈ મંત્રણા થઈ રહી હોવાનો ઈનકાર કરતાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ