આફ્રિકા સામેની સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડ મહિલા ટીમનો 4-1થી વિજય
ક્રાઇસ્ટચર્ચ,
તા.25: ન્યુઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર એમિલિયા કેરે મહિલા ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો
છે. દ. આફ્રિકા મહિલા ટીમ સામેના અંતિમ ટી-20 મેચમાં એમિલિયા કેરે 55 દડામાં 105 રનની
શતકીય ઇનિંગ રમી હતી. આથી કિવિઝ મહિલા ટીમનો 92 રને સરળ વિજય થયો હતો અને 4-1થી શ્રેણી
કબજે કરી....