પવિત્ર પુનિયા અભિનીત ક્રાઈમ ડ્રામા સિરીઝ જંગ હંગામા ઓટીટી પર રજૂ થઈ છે. ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની પશ્ચાદ્ભુ ધરાવતી આ સિરીઝમાં વિશ્વાસઘાત, જીવવાની મથામણ અને દટાયેલાં સત્યના તાણાવાણામાં ગૂંથાયેલી વાર્તા જોવા મળે છે. જંગના કેન્દ્રમાં કાવેરી છે જે બકુલ સાથેના પ્રેમ વગરના લગ્નજીવનમાં ફસાઈ ગઈ.....