• ગુરુવાર, 26 માર્ચ, 2026

રેસ્ટોરાં ગ્રાહકો પાસેથી એલપીજી ચાર્જ ન લઈ શકે : કેન્દ્ર

નવી દિલ્હી, તા. 25 : અખાતમાં યુદ્ધને પગલે સર્જાયેલી એલપીજીની ખેંચને લીધે કેટલીક હૉટેલો અને રેસ્ટોરાં દ્વારા વસૂલ કરવામાં આવતા `એલપીજી ચાર્જિસ' એ અયોગ્ય છે તેની વિરુદ્ધ નાગરિકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી શકે છે એમ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન અૉથોરિટીએ જણાવ્યું છે. `અૉથોરિટી'એ નિવેદન મારફતે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ