• ગુરુવાર, 26 માર્ચ, 2026

સિક્કિમમાં ભારે વરસાદ : 200 પર્યટકો ફસાયા

ચુંગથાંગમાં ભૂસ્ખલનનાં કારણે રસ્તાઓ બંધ 

ગંગટોક, તા. 25 : ઉત્તર સિક્કિમમાં અચાનક ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ચુંગથાંગમાં 150-200 જેટલા પર્યટકો ફસાયા હતા. ભૂસ્ખલનનાં કારણે ગંગટોકથી લાચેન અને ચુંગથાંગથી લાચેન જતો રસ્તો પૂરી રીતે બંધ થયો હતો અને પર્યટકો આગળ વધી શક્યા નહોતા. જિલ્લા કલેક્ટર અનંત જૈને કહ્યું હતું કે, ઘણાં....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ