• ગુરુવાર, 26 માર્ચ, 2026

ઉત્તન-વિરાર સી-લિન્કને પર્યાવરણ વિભાગની મંજૂરી

હવે વન વિભાગની પરવાનગી બાદ ટેન્ડર બહાર પડાશે

મુંબઈ, તા. 25 : એમએમઆરડીએના ઉત્તન-વિરાર સી લિન્ક પ્રોજેક્ટને છેવટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. હવે વન વિભાગનું `નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મળ્યા બાદ પ્રોજેક્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવાનો માર્ગ મોકળો થશે. ડિસેમ્બર સુધીમાં ટેન્ડર બહાર પાડીને 2027માં કામની શરૂઆત કરવાનું એમએમઆરડીએનું નિયોજન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ