સરકારના પરિપત્રને પડકારતી અરજી ફગાવાઈ
નવી દિલ્હી, તા.25:
રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનાં વાદન અને ગાયનને અનિવાર્ય બનાવતા ગૃહ મંત્રાલયનાં પરિપત્ર
વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એક અરજી ફગાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારનાં
પરિપત્રમાં વંદેમાતરમનું ગાન અનિવાર્ય છે પણ તેમાં દંડની કોઈ જોગવાઈ નથી. સુપ્રીમ કોર્ટે
અરજી રદ કરતાં કહ્યું હતું કે, કોઈની સાથે આ સૂચનાનાં આધારે....