ઢાકા, તા. 25 : બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહમાને બુધવારે `નરસંહાર દિવસ'ના ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દિવસ પચીસ માર્ચ, 1971ના પાકિસ્તાની સેના દ્વારા મારવામાં આવેલા નિર્દોષ લોકોની યાદમાં મનાવવામાં આવે છે. વડા પ્રધાન રહમાને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે પાકિસ્તાને ઓપરેશન સર્ચ લાઇટનાં નામે બંગલાદેશીઓની.....