• શુક્રવાર, 27 માર્ચ, 2026

અૉઈલ રિફાઈનરી કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે તેવી શક્યતા નથી : સીએલએસએ

કંપનીઓએ પાછલાં વર્ષોમાં કરેલો નફો સરભર કરે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ):  આજે ક્રૂડ અૉઈલમાં તેજી આગળ વધી હતી અને બ્રેન્ટ ક્રૂડ વાયદા લગભગ બે ટકા વધીને પ્રતિ બેરલ 104.21 ડૉલર જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ વાયદા 2.05 ટકા વધીને પ્રતિ બેરલ 92.17 ડૉલર થયા હોવા છતાં દેશની અૉઈલ રિફાઈનરીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો....