સૂત્રો અનુસાર ઈરાની એલપીજી કાર્ગોની ડિલિવરીની ચુકવણી ભારતીય રૂપિયામાં થઈ
નવી દિલ્હી, તા.
26 : અમેરિકી પ્રતિબંધોના કારણે 2019થી થંભી ગયેલો ભારત-ઈરાન ઊર્જા વ્યાપાર ફરી એક
વખત શરૂ થતો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ક્રૂડ અને ગેસની કિંમતને
નિયંત્રીત રાખવા માટે આપવામાં આવેલી 30 દિવસની વિશેષ છૂટ બાદ ઈરાનથી એલપીજી લઈને નીકળેલું
એક ટેંકર ભારતના પશ્ચિમી....