• શુક્રવાર, 27 માર્ચ, 2026

હર્ષિત રાણાના સ્થાને કેકેઆર ટીમમાં નવદીપ સૈની

કોલકતા, તા.26: કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમાં ઇજાગ્રસ્ત ઝડપી બોલર હર્ષિત રાણાના સ્થાને નવદીપ સૈનીનો સમાવેશ કરાયો છે. સૈની 75 લાખ રૂપિયાના કરાર સાથે કેકેઆર ટીમ સાથે જોડાયો છે. નવદીપ સૈની ભારતીય ટીમ તરફથી 2 ટેસ્ટ, 8 વન ડે અને 11 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તે 2021થી ટીમ ઇન્ડિયા બહાર....