નવી દિલ્હી, તા. 26 : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં ગુરુવારે એક બેલેસ્ટિક મિસાઈલ તૂટીને પડતાં એક ભારતીય સહિત બે લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં અન્ય અનેક લોકો ઘાય થઈ ગયા હતા. યુએઈની હવાઈસુરક્ષા પ્રણાલીએ બેલેસ્ટિક મિસાઈલ સફળતપૂર્વક નષ્ટ કરી નાખ્યું હતું. યુએઈના સંરક્ષણ....