• શુક્રવાર, 27 માર્ચ, 2026

ઢોંગી બાબા ખરાતે મૃત્યુનો ડર બતાવી પાંચ કરોડ પડાવ્યા

વ્યવસાયમાં વિકાસ કરવાને નામે વેપારીને હવનકુંડ પાસેના ગોળ કુંડાળામાં ઊભો રાખ્યો

મુંબઈ, તા. 26 : મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના ઢોંગી બાબા અશોક ખરાતે મહિલાઓને જ નહીં પુરુષોને પણ છોડયા ન હોવાનું જણાઈ આવ્યું છે. નાસિકના મિરગાવમાં ઊભા કરેલા ઈશાનેશ્વર મંદિરની પાછળના હવનકુંડ પાસે કુંડાળામાં ઊભો રાખી એક વેપારીને મૃત્યુનો ડર બતાવી તેની પાસેથી....