ઢાકા, તા.26 : બાંગ્લાદેશના રાજવાડી જિલ્લામાં પદ્મા નદીમાં મુસાફરો ભરેલી બસ ખાબકતા 23 લોકોના મોત થયા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં ઘણાં લોકો ઘાયલ થયા છે અને કેટલાક હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજવાડીથી ઢાકા જઈ રહેલી આ બસમાં આશરે 40 થી 50 લોકો સવાર હતા. આ દુર્ઘટના બુધવારે....