સોની બંધુના પ્રયાસથી નવી શિક્ષણ નીતિમાં પરીક્ષા લેવાશે
કનૈયાલાલ જોશી
તરફથી
મુંબઈ, તા.26
: કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં કૉ-કરીક્યુલમ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવા સમાચાર એ છે કે `ગરબા'નો વિષય તેમાં સમાવિષ્ટ કરાયો છે.
નવી શિક્ષણ નીતિમાં ગરબા વિષયને અભ્યાસક્રમમાં માન્યતા આપવામાં આવી તેનો સંપૂર્ણ શ્રેય
ગુજરાતી કલાકાર બંધુઓ જીગર....