એલપીજીની અછતથી સ્ટીલ ફોર્જિંગ એકમોમાં ઉત્પાદનને અસર
નવી દિલ્હી, તા.26
(એજન્સીસ) : કેન્દ્રના સ્ટીલ મંત્રાલયે એલપીજીની અછતના પગલે દેશમાં આવેલા સ્ટીલ પ્લાન્ટ્સના
કામકાજને થઈ રહેલી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રના તેલ મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની
વિનંતિ કરી છે. ઈરાન સાથે અમેરિકા અને ઈઝરાયલના ચાલી રહેલા યુદ્ધના કારણે હોરમઝની સામુદ્રધુનીથી
નેચરલ ગૅસ અને ક્રુડ....