મુંબઈ, તા. 26 : યુદ્ધને કારણે રાંધણગૅસના પુરવઠા પર ગંભીર અસર પડતાં મુંબઈમાં સ્મોકલેસ ચૂલા નવો પર્યાય બની રહ્યા છે. ફૂડ સ્ટૉલ્સ અને ભોજનાલયોમાં આવા ચૂલા પર પ્રદૂષણ ફેલાવ્યા વગર રસોઈ બનાવવામાં આવી રહી છે. ચારકોપ સેક્ટર-7માં સ્થિત મયૂર ભોજનાલયના માલિક પ્રભાકર ખરાતે જણાવ્યું કે ગૅસ સિલિન્ડર સમયસર....