બીસીસીઆઇએ 2026-27નું હોમ શેડયૂલ જાહેર કર્યું
નવમી જાન્યુઆરીએ
મુંબઈમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વન-ડે ટક્કર
અૉસ્ટ્રેલિયા
વિરુદ્ધ પાંચ ટેસ્ટ મૅચની શ્રેણી મુખ્ય આકર્ષણ
મુંબઈ, તા.26
: બીસીસીઆઇએ આગામી ઇન્ટરનેશનલ હોમ સીઝન 2026-27નો ટીમ ઇન્ડિયાનો શેડયૂલ જાહેર કર્યો
છે. આ સીઝનમાં ભારતીય ક્રિકેટ ટીમ કુલ 22 ઇન્ટરનેશનલ મેચ રમશે. જેમાં 9 વન ડે, 5 ટેસ્ટ
મેચ અને 8 ટી-20 ઇન્ટરનેશનલ મેચ હશે. જે વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધ ઘરઆંગણે....