હાઉસ ઓફ કોમન્સમાં ખરડો પસાર : મંદિરોની બહાર ઉપદ્રવ બદલ થશે જેલ
નવી દિલ્હી, તા.
27 : કેનેડાના હાઉસ ઓફ કોમન્સે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. જેના હેઠળ બબ્ર ખાલસા
જેવા ખાલિસ્તાની સમુહોના ઝંડાર અને અન્ય આતંકવાદી પ્રતીકોનું પ્રદર્શન કરવું ગેરકાનૂની
બની જશે. સાથે જ ધાર્મિક સ્થળની બહાર લોકોને ડરાવવા ધમકાવવા અથવા તો તેમનો રસ્તો રોકવો
અપરાધની શ્રેણીમાં....