• શનિવાર, 28 માર્ચ, 2026

ગૅસ સિલિન્ડરની અછતથી ડબ્બાવાળા સિસ્ટમ ઉપર બ્રેક

કેટલાંય નાનાં કિચનો બંધ થતાં ટિફિનની સંખ્યા અડધી થઈ

મુંબઈ, તા. 27 : રાંધણગૅસનાં સિલિન્ડરની તંગીના કારણે મુંબઈની ધબકતી ટિફિન સર્વિસ ડબ્બાવાળા સિસ્ટમ ઉપર પણ બ્રેક લાગી છે. ડબ્બાવાળાઓ માટે રસોઈ તૈયાર કરતા કેટલાંય નાના કિચન ગૅસની અછતથી બંધ થતાં ટિફિનની સંખ્યામાં ઘટાડો થયો છે. આની સીધી અસર ડબ્બાવાળાની આવક ઉપર થઈ છે. ડબ્બાવાળાઓના જણાવ્યા પ્રમાણે....