• શનિવાર, 28 માર્ચ, 2026

`ભારતીયોનો આભાર' લખી ઈરાને ઈઝરાયલ ઉપર છોડી મિસાઈલ

ઈરાનને સાથ આપનારા અન્ય દેશો માટે પણ મિસાઈલ ઉપર લખ્યો આભાર સંદેશ

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલું ઈરાન પાછળ હટવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે અમુક દિવસ માટે હુમલા રોકી દીધા હોય પણ ઈરાન ઈઝરાયલ અને ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન ઈરાને ભારત સહિત અન્ય દેશોને અનોખા અંદાજમાં આભાર માન્યો છે, જેઓએ લડાઈમાં ઈરાનનો....