સોની એન્ટરટેઈનમેન્ટ પરથી પ્રસારિત થતાં શો વ્હીલ અૉફ ફૉર્ચ્યુનમાં સંચાલક અક્ષય કુમારની હળવી મજાક અને રમૂજી અંદાજ દર્શકોમાં લોકપ્રિય થયો છે. હાલમાં શોની સ્પર્ધક સ્તુતિએ અક્ષય સાથે પ્રેમ વિશે વાત કરી હતી. અક્ષયે પ્રેમ વિશે પૂછતાં સ્તુતિએ કહ્યું હતું કે, નાનપણથી શાહરુખ ખાન મારો ફર્સ્ટ લવ રહ્યો....