• શનિવાર, 28 માર્ચ, 2026

લોકડાઉનની ભ્રામક વાતોમાં કોઈ તથ્ય નથી : સરકાર

નવી દિલ્હી, તા. 27 : ઈરાન-અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધનાં કારણે વૈશ્ચિક સ્તરે હાહાકાર મચી ગયો છે અને ઓઈલનો પુરવઠો ખોરવાઈ જવાની આશંકાએ પેટ્રોલ-ડીઝલમાં રેશનિંગથી માંડીને લોકડાઉન સહિતની અફવાઓ ફેલાવા લાગી છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આનાં ઉપર પૂર્ણવિરામ લગાવતા સ્પષ્ટ કર્યુ હતું કે,....